Bhavnagar Arogya Vibhag Bharti:ભાવનગર આરોગ્ય વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી

Bhavnagar Arogya Vibhag Bharti:શું મિત્રો તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્રસર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારે માટે Good News લઈને આવ્યા છીએ કારણ કે ભાવનગર આરોગ્ય વિભાગમાં પરીક્ષા વગર ભરતી આવી ગઈ છે આ લેખમાં અમે તમને જણાવીશું કે અરજી કેવી રીતે કરવી.તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

Bhavnagar Arogya Vibhag Bharti

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામઆરોગ્ય વિભાગ
નોકરીનું સ્થળભાવનગર,ગુજરાત
નોટિફિકેશનની તારીખ16/11/2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ16/11/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ23/11/2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંકઅહીં ક્લિક કરો

પોસ્ટનુ નામ

  • એન્ટોમોંલોજીસ્ટ
  • નર્સ
  • પ્રોગ્રામ એસોસિયેટ
  • કાઉન્સેલર
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયર

પગારધોરણ

પોસ્ટનુ નામપગારધોરણ
એન્ટોમોંલોજીસ્ટ33,000 રૂપિયા
નર્સ30,000 રૂપિયા
પ્રોગ્રામ એસોસિયેટ14,000 રૂપિયા
કાઉન્સેલર16,000 રૂપિયા
ઓફિસ આસિસ્ટન્ટ12,000 રૂપિયા
ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયર900 રૂપિયા પ્રતિદિન

લાયકાત

તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો.છો

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી ફી

આરોગ્ય વિભાગ ભાવનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:16/11/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:23/11/2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ પ્રિન્ટની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો અને ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ આર.પી.એ.ડીથી આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત, ડભાણ રોડ, નડિયાદ, જિલ્લો- ખેડા, પીનકોડ નંબર- 387001 ખાતે મોકલી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Scroll to Top