PM Kisan yojna 15th installment Declared: ભારત સરકાર દ્વારા દેશમા રહેતા કિસાનો માટે ચલાવવામાં આવતી પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવા માટે તારીખ જાહેર કરવામાં આવી.અમે આ લેખ માં આ 15મા હપ્તાં વિશે જણાવીશું.તો આ લેખને અંત સુધી વાંચો.
Pm kisan yojana 15th installment date
હવે 8 કરોડ ખેડૂત ભાઈઓને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે મોટા સમાચાર છે.
કારણ કે પાત્રતા ધરાવતા ખેડૂતોને ₹2000 નો 15મો હપ્તો ટૂંક સમયમાં આપવામાં આવશે.આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં હજાર રૂપિયાની રકમ જમા થાય છે.જેના દ્વારા ખેડૂતોને ખેતી સંબંધિત સાધનો અને બિયારણ લાવવામાં મદદ મળી શકે છે.
કઈ રીતે ચેક કરવું લિસ્ટમાં પોતાનુ નામ
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રકમ તપાસવા માટે, નીચેના પગલાંઓનું પાલન કરવું પડશે:-
- 15મો હપ્તો તપાસવા માટે, પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની લિંક પર જાઓ.
- તે પછી તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
- જો રજીસ્ટ્રેશન નંબર નથી તો તમે ત્યાંથી પણ રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો.
- નંબર મેળવવા માટે તમારે તમારા રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યા તમારે આધાર નંબર દાખલ કરવો પડશે અને કેપ્ચર કરવું પડશે.
- તે પછી તમારે OTP પર ક્લિક કરવાનું રહેશે.
- રજિસ્ટ્રેશન નંબર દાખલ કર્યા પછી અને કેપ્ચર કર્યા પછી, ગેટ ડેટા પર ક્લિક કરો.
- હવે ત્યાં હપ્તા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં તમે ચેક કરી શકો છો કે તમારો છેલ્લો હપ્તો ક્યારે આવ્યો છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 15 મો હપ્તો ક્યારે આવશે?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળનો 15મો હપ્તો ટૂંક સમયમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા રિલીઝ કરવામાં આવશે. આ હપ્તો 15 નવેમ્બર, 2023 ના રોજ બપોરે 3:00 વાગ્યે રિલીઝ કરવામાં આવશે.
2000 રૂપિયા હપ્તા દ્વારા લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે. આ રકમ વર્ષમાં ત્રણ વખત ખેડૂતોના ખાતામાં જમા થાય છે.
ખેડૂતોના ખાતામાં દર 4 મહિનાના અંતરે ₹2000 નો હપ્તો જમા કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 નવેમ્બરે તમામ ખેડૂતોના ખાતામાં આ હપ્તો જમા કરવામાં આવશે.
સત્તાવાર વેબસાઇટ – અહીં ક્લિક કરો