Gujarat Gaun Seva: ગૌણ સેવાની પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર,જાણો કઈ પરીક્ષામાં સુ ફેરફાર કરાયો છે

Gujarat Gaun Seva Pasandgi Mandal New Exam Pattern: GSSSBની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. GSSSBની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો છે. હવે 2 તબક્કામાં પરીક્ષા લેવાશે. બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. આ સાથે કુલ જગ્યાના 2 ગણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે.

જેમાં પ્રથમ તબક્કામાં તાર્કિક ૩૦ અને ગાણિતીક ૩૦ પરીક્ષાની ૬૦ માર્કની પરીક્ષા લેવાશે.બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના 30 માર્કની પરીક્ષા લેવાશે. વિગતો મુજબ સંબંધિત વિભાગો અને ઉપયોગિતાના 120 માર્કનું કુલ 150 માર્કનું પેપર રહેશે. આ સાથે બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. જાણો વધુ માહિતી વિગત વાર આ પોસ્ટ માં.

Gujarat Gaun Seva શૈક્ષણણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત આઇટીઆઇ, ડિપ્લોમા કે ધોરણ-10, 12 પછીનો ટેકનિકલ સર્ટિફિકેટ કોર્સ અથવા તો સ્નાતક હોય તેમને બે ભાગમાં પરીક્ષા આપવી પડશે.

Gujarat Gaun Seva:પરીક્ષા કેટલા ભાગમાં હશે

  • Part-A
  • Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે.

(૧) Part-A માં કુલ ૬૦ પ્રશ્નો અને પાર્ટ-2 માં કુલ 150 પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પુછવામાં આવશે. Part-A અને પાર્ટ-2 આ બન્ને માટે સંયુકત રીતે કુલ ૩ ક્લાક (૧૮૦ મિનિટ) નો સમય મળવાપાત્ર થશે.

(૨) Pat-A તથા પાર્ટ-2નું સ્વતંત્ર (અલાયદું) Qualifying Standard રહેશે અને બંને પાર્ટમાં આ ધોરણ મેળવતા ઉમેદવારોની Pat-A તથા પાર્ટ-2 માં મેળવેલા કુલ ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરવાની રહેશે.

(૩) ઉમેદવારોએ Pat-A તથા પાર્ટ-2માં મેળવેલ કુલ ગુણના આધારે કુલ જથ્થાના આશરે બે ગણા ઉમેદવારો અરજ ચકાસણી (Document Verification) ને પાત્ર થશે.

(૪) Pat-A તથા પાર્ટ-2 ના કુલ ૨૧૦ ગુણમાંથી ઉમેદવારે મેળવેલ ગુણના આધારે આખરી પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.

(પ) જે-તે સંવર્ગની જગ્યાઓ ભરવા માટે જાહેરાતમાં જે સંખ્યા દર્શાવવામાં આવેલ હોય તે સંખ્યાને ધ્યાનમાં લઇને સરારશ્રીની વખતોવખતની સૂચનાઓને અનુરૂપ મેરીટનું ધોરણ મંડળ નિયત કરી.

(૬) એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપનાર અથવા પ્રશ્નનો જવાબ ન આપેલ હોય તો તેવા મંજોગોમાં ૦.૨૫ માર્ગ ઓછા કરવાના રહેશે, એટલે કે નેગેટીવ માર્કીંગ પદ્ધતિ અપનાવવાની રહેશે. “જવાબ આપવા માંગતા નથી” નો પાંચમો વિકલ્પ સખવાનો રહેશે, પરંતુ જે ઉમેદવારે આ વિકલ્પ પસંદ કરેલ શ્રેય તે મંજોગોમાં નેગેટીવ માર્કીંગ ગણવાનું રહેશે નહીં. એટલે કે ૦.૨૫ માર્ક્સ ઓછા કરવાના રહેશે નહીં.

(૭) પ્રતિક્ષાયાદી તૈયાર કરવાની બાબતે સરકારના પ્રવર્તમાન નિયમો લાગુ પડશે.

(૮) જગ્યા ભરવા માટે જે સંખ્યાની જાહેરાત આપવામાં આવેલ હોય તે સંખ્યાને ધ્યાનમાં લઈને તેમાં વિલ, અનામત અને બિન અનામત દરેક કેટેગરી માટે જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાના આધારે પ્રતતિક્ષાયાદી સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર તૈયાર કરવાની રહેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Scroll to Top