Junagadh Municipal Corporation Bharti:શું મિત્રો તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે તમે આ લેખને અંત સુધી વાંચજો.
આ પોસ્ટ દ્વારા તમને જણાવામાં આવશે,ખાલી જગ્યા,લાયકાત,પગાર, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
Junagadh Municipal Corporation Bharti
પોસ્ટનુ નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | જૂનાગઢ મહાનગરપાલિકા |
નોકરી સ્થળ | જૂનાગઢ,ગુજરાત |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 25/11/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15/12/2023 |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા
- સ્ટેશન ફાયર ઓફિસર
- ફાયરમેન
- સબ ફાયર ઓફિસર
- ડ્રાઈવર કમ પંપ ઓપરેટર
ખાલી જગ્યા
- સ્ટેશન ફાયર ઓફિસર :- 01
- ફાયરમેન :- 14
- સબ ફાયર ઓફિસર :- 07
- ડ્રાઈવર કમ પંપ ઓપરેટર :- 02
કુલ જગ્યા : 24
પગારધોરણ
ગુજરાત સરકારના નાણા વિભાગનાં ઠરાવ તા : ૧૮/૦૧/૨૦૧૭ મુજબ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ નીચે કોષ્ટકમાં દર્શાવેલ પગાર આપવામાં આવશે ત્યારપછી નિયત થયેલ ફિક્સ પગાર મળશે.ત્યારબાદ પાંચવર્ષ સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ થશે
પોસ્ટનુ નામ | પગારધોરણ |
સ્ટેશન ફાયર ઓફિસર | 31,340 રૂપિયા |
ફાયરમેન | 16,264 રૂપિયા |
સબ ફાયર ઓફિસર | 19,950 રૂપિયા |
ડ્રાઈવર કમ પંપ ઓપરેટર | 19,950 રૂપિયા |
લાયકાત
મિત્રો,આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
વયમર્યાદા
- સ્ટેશન ફાયર ઓફિસર : ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 35 વર્ષ
- ફાયરમેન : ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 33 વર્ષ
- સબ ફાયર ઓફિસર : ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 35 વર્ષ
- ડ્રાઈવર કમ પંપ ઓપરેટર : ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 33 વર્ષ
અરજી ફી
- જનરલ માટે : 600/- રૂપિયા
- અન્ય માટે : 300/- રૂપિયા
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- સહી/ફોટો
- LC
- જાતિનો દાખલો (જો લાગુ પડે તો)
- મોબાઈલ નંબર
- Email Id
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- નોનક્રિમીલેયર સર્ટિ (ફકત OBC માટે)
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 25/11/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 15/12/2023
અરજી કરવા માટે જરૂરી લીંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |