VMC Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે.તો.તમારા માટે Good News લઈને આવી ગયા છીએ કારણે કે વડોદરા મહાનગરપાલિકામાં 8 તથા 12 પાસ માટે 554+ જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અંત સુધી આ પોસ્ટને વાંચજો અને તમારા મિત્રોને શેર કરજો.
આ પોસ્ટ દ્વારા તમને જણાવામાં આવશે કે કઈ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.કુલ ખાલી જગ્યા,લાયકાત,પગાર, મહત્વની તારીખ,જરૂરી ડોક્યુમેન્ટ,અરજી ફી,અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટ દ્વારા તમને જણાવામાં આવશે
VMC Recruitment 2023
પોસ્ટનુ નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | Vadodara Municipal Corporation |
નોકરી સ્થળ | વડોદરા,ગુજરાત |
નોટીફિકેશનની તારીખ | 21 નવેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 21 નવેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://vmc.gov.in/ |
પોસ્ટનુ નામ
- પબ્લિક હેલ્થ વર્કર (PHW)
- ફિલ્ડ વર્કર (પુરુષ) (FW)
કુલ ખાલી જગ્યા
- પબ્લિક હેલ્થ વર્કર (PHW) – 106
- ફિલ્ડ વર્કર (પુરુષ) (FW) – 448
પગારધોરણ
- પબ્લિક હેલ્થ વર્કર (PHW) – 14,931 રૂપિયા
- ફિલ્ડ વર્કર (પુરુષ) (FW) – 14,238 રૂપિયા
લાયકાત
- પબ્લિક હેલ્થ વર્કર (PHW) – ધોરણ 12 પાસ તથા અન્ય
- ફિલ્ડ વર્કર (પુરુષ) (FW) – ધોરણ 08 પાસ તથા અન્ય
વયમર્યાદા
ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ, જે તે ફિલ્ડમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.
અરજી ફી
0 રૂપિયા (નિઃશુલ્ક)
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / પાનકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- પાસપોર્ટ સાઈઝફોટો
- સહી
- ડિગ્રી
- જાતિનો દાખલો
- તથા અન્ય
મહત્વની તારીખ
- નોટીફિકેશનની તારીખ : 21 નવેમ્બર 2023
- ફોર્મ કરવાની શરૂઆતની તારીખ : 21 નવેમ્બર 2023
- ફોર્મ કરવાની છેલ્લી તારીખ : 30 નવેમ્બર 2023
અરજી કઈ રીતે કરવી?
- અરજી કરવા પહેલા તમે આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાત ધરાવો છો કે નહિ તે જાહેરાત માં ચકાશો.
- જો તમે અરજી કરવા માટે લાયકાત ધરાવો છો, તો સૌ પ્રથમ વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જાઓ.
- અહીં તમને અરજી કરવાની લિંક મળી જશે એના ઉપર ક્લિક કરો.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો. એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |