Airport Vibhag Recruitment 2023: એરપોર્ટ વિભાગમાં 905+ જગ્યા પર ભરતી

Airport Vibhag Recruitment 2023::શું મિત્રો તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે Good News લઈને આવ્યા છીએ કારણે કે એરપોર્ટ વિભાગમાં ભરતી આવી ગઈ છે તો લેખમા તમને જણાવીશું કે કેટલી જગ્યા પર અને અરજી કોણ કરી શકે છે અરજી કરવા માટે છેલ્લી તારીખ કઈ છે.આ પોસ્ટમાં તમને બધું જણાવામાં આવશે તો અંત સુધી જરૂર વાંચજો.

GPSC Recruitment 2023: GPSC ભરતી વિવિધ જગ્યાઓ

Airport Vibhag Recruitment 2023

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટીફિકેશનની તારીખ17/11/2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ17/11/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08/12/2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંકhttps://aaiclas.aero/

પોસ્ટનુ નામ

જાહેરાતમાં જણાવ્યા અનુસાર AAICLAS કંપની દ્વારા સિક્યોરિટી સ્ક્રીનર (ફ્રેશર્સ) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

જાહેરાતમાં જણાવ્યા અનુસાર એરપોર્ટ વિભાગ દ્વારા સિક્યોરિટી સ્ક્રીનર (ફ્રેશર્સ)ની 906 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

NHM Moti Daman Recruitment 2023: NHM મોતી દમણ ભરતી

પગારધોરણ

એરપોર્ટ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
પ્રથમ વર્ષરૂપિયા 30,000
બીજું વર્ષરૂપિયા 32,000
ત્રીજું વર્ષરૂપિયા 34,000

લાયકાત

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક માંગવામાં આવેલ છે. લાયકાતની સંપૂર્ણ માહિતી તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

મિત્રો, એરપોર્ટ વિભાગની આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/અનુભવ/સ્કિલ ટેસ્ટ/લેખિત પરીક્ષા અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

SBI Clerk Recruitment 2023: SBI માં ક્લાર્કની 8773 જગ્યાઓ માટે ભરતી

વયમર્યાદા

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવેલ છે જયારે વધુમાં વધુ વયમર્યાદા 27 વર્ષ સુધી નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રી ના નિયમો અનુસાર આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

અરજી ફી

AAICLASની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ અને ઓ.બી.સી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 750 જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે.

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:17/11/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:08/12/2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://aaiclas.aero/ વિઝીટ કરો.
  • અહીં તમને “Career” સેક્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરો.
  • હવે પોસ્ટની સામે આપેલ “Apply Now” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ની ઓનલાઇન માધ્યમથી ચુકવણી કરો તથા ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો
Scroll to Top